રાજકોટની HCG હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર, ડૉ. ખુશાલી લાલચેતા જાણકારી આપે છે કે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારીઓ કેવી રીતે ફેલાઈ રહી છે. સાથે જણાવે છે કે, આ રોગોના ઉપચારની પ્રક્રિયામાં શ્રેષ્ઠ સારવાર મેળવવા માટે, HCG છે ને! આજે જ અમારો સંપર્ક કરો 6358888817